top of page

Search


સચીનમાં છરીના ધાકે લૂંટ કરનાર આરોપીઓનું સીન રી-કન્સ્ટ્રક્શન સફળ...
ઝડપાયેલા લૂંટારૂઓ પાસેથી ગુનાની પુનઃરચના કરાવી સચીન પોલીસે વધુ પુરાવા મજબૂત કર્યા.... પ્રજા પંખ, સચીન (સુરત): સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ શરીર સંબંધિત ગુનાઓને કાબૂમાં રાખવા ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચનાઓ મુજબ સચીન પોલીસે ઝડપી અને અસરકારક કામગીરી હાથ ધરી છે.તા. 19/04/2026 ना રોજ સાંજે હોજીવાળા રોડ નં. 14 ની નેના ચોકડી પાસે ફરીયાદી બ્રિજલાલ ભરતભાઈ મદેસીયા ઉપર ત્રણ અજાણ્યા શખ્સોએ મોપેડ પર આવી હુમલો કર્યો હતો. આરોપીઓએ ફરીયાદીને પગના ભાગે છરી માર
Praja Pankh
1 day ago1 min read


સૂરત ગ્રીનસિટી ક્લબ હાઉસમાં ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટનો ઉત્સાહી મહોત્સવ
બાળકો થી લઈને સિનિયર સિટિઝન સુધી સૌનો જબરદસ્ત પ્રતિસાદ, બે દિવસીય સ્પર્ધામાં ખેલદિલીનો ઉમદા નજારો પ્રજા પંખ ગ્રીનસિટી, સુરત | તારીખ : 06 એપ્રિલ 2026 સુરત સ્થિત ગ્રીનસિટી ક્લબ હાઉસ ખાતે તા. 04 એપ્રિલ 2026 અને 05 એપ્રિલ 2026 ના રોજ ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં બાળકો, યુવાનો તેમજ સિનિયર સિટિઝનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને રમતિયાળ ભાવનાનું ઉત્તમ પ્રદર્શન કર્યું. બે દિવસીય આ સ્પર્ધામાં વિવિધ કેટેગરીમાં મેચો યોજાઈ, જેના પરિણામ નીચે મુજબ રહ્યા
Praja Pankh
Apr 81 min read


“મોટિવેશનલ વિદાઈ સમારોહ”થી ધોરણ-8ના વિદ્યાર્થીઓને ભાવભીની વિદાય....
શાળા ક્રમાંક-368, સચીન ખાતે ભાવનાત્મક અને પ્રેરણાત્મક કાર્યક્રમ યોજાયો.... પ્રજા પંખ, સચીન :તા. 28/03/2026:- નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત ગુજરાતી પ્રાથમિક શાળા ક્રમાંક-368, કનકપુર સચીન ખાતે ધોરણ-8ના વિદ્યાર્થીઓ માટે “મોટિવેશનલ વિદાઈ સમારોહ”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અગ્રણી મહેમાનો, શિક્ષક મંડળ તથા વિદ્યાર્થીવૃંદની હાજરીએ કાર્યક્રમને ઉલ્લાસભર્યો અને યાદગાર બનાવ્યો હતો. કાર્યક્રમની શરૂઆતમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સંગીતમય પ્રાર્થના રજૂ કરવામાં આ
Praja Pankh
Mar 292 min read


નર્મદા પર નવી કડી: મોટી કોરલથી કૃષ્ણપુરી ભાલોદ સુધી ₹૨૦૭ કરોડનો બ્રિજ મંજૂર – દંડક પૂર્ણેશ મોદીની ભલામણથી પ્રોજેક્ટને ગ્રીન સિગ્નલ....
પ્રજા પંખ, સુરત : ગુજરાત સરકાર દ્વારા નર્મદા નદી પર વિકાસના મહત્વપૂર્ણ પગલાં હેઠળ વડોદરા જિલ્લાના મોટી કોરલ ગામથી કૃષ્ણપુરી ભાલોદ સુધી નવા બ્રિજના નિર્માણને મંજૂરી આપવામાં આવી છે. આ બ્રિજ માટે રૂ. ૨૦૭ કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. વર્ષો જૂની માંગ આશા પૂરી માતાના આશીર્વાદથી આજે પૂર્ણ થતા વિસ્તારમાં ઉત્સવનો માહોલ સર્જાયો છે. આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ વિધાનસભા દંડક પૂર્ણેશ મોદી ની ભલામણના આધારે મંજૂર કરવામાં આવ્યો છે, જે વિસ્તારમાં આવનારા સમયમાં પરિવહન અને વિકાસને નવી દિશા
Praja Pankh
Mar 291 min read


ચોર્યાસી તાલુકાના વાંઝ ગામના ઐતિહાસિક વારસામાં વધુ એક યશકલગી: ગુજરાત વિધાનસભાના પ્રથમ સ્પીકર સ્વ.કલ્યાણજી મહેતાના સ્મારકનું લોકાર્પણ...
પ્રજા પંખ સુરત: સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના વાંઝ ગામના ઐતિહાસિક વારસામાં વધુ એક ગૌરવપૂર્ણ ક્ષણનો ઉમેરો થયો છે. વાંઝ ગામે ગ્રામપંચાયત દ્વારા ગુજરાત વિધાનસભાના પ્રથમ સ્પીકર સ્વ. કલ્યાણજી વિઠ્ઠલજી મહેતાના સ્મારકનું લોકાર્પણ કરાયું હતું. ગામના આગેવાનોની ઉપસ્થિતમાં વાંઝ ગામના મૂળ વતની એવા સ્વતંત્રસેનાની કલ્યાણજી મહેતાના સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી તેમના રાષ્ટ્ર સમર્પણ ભાવ અને સામાજિક યોગદાનને બિરદાવવામાં આવ્યો હતો. કલ્યાણજી મહેતાએ સ્વતંત્રતા આંદોલનમાં સક્રિય ભાગ ભજવવાની સા
Praja Pankh
Mar 291 min read


થેલેસેમિયા ગ્રસ્ત બાળકો માટે સચિન GIDC માં મહા રક્તદાન શિબિર. શહેર પોલીસ, ઉદ્યોગકારો, શાસકો તથા રાજકીય આગેવાનોની આગેવાનીમાં 1157 યુનિટ રક્તદાન....
જનપ્રિય ધારાસભ્ય સંદીપ દેસાઈ અને કમિશ્નર અનુપમસિંહ ગેહલોતની ઉપસ્થિતિ રહી.... પ્રજા પંખ સુરત, તા.28 થેલેસેમિયા પીડિત બાળકોને વારંવાર...
Praja Pankh
Aug 28, 20252 min read


સચિન રેલવે સ્ટેશનના રિડેવલપમેન્ટ તથા સૌરાષ્ટ્ર એક્સપ્રેસ સહિત ફાસ્ટ ટ્રેનોના સ્ટોપેજ માટે....
જળ મંત્રી શ્રી સી.આર. પાટીલના નેતૃત્વમાં કેન્દ્રીય રેલમંત્રી સમક્ષ મજબૂત રજૂઆત પ્રજા પંખ સચિન :સચિન રેલવે સ્ટેશનના આધુનિકીકરણ અને ફાસ્ટ...
Praja Pankh
Aug 26, 20252 min read
વડોદરાની ઉજ્જવળ પ્રતિભા – રુધ્રા પ્રકાશ બડગુજર ફેશન જગતમાં ઉગતો તારો...
ગુજરાત ફેશન શો 2023 (સુરત) માં 1st રનર અપ પ્રજા પંખ વડોદરા: માત્ર 15 વર્ષની ઉંમરે રુધ્રા પ્રકાશ બડગુજર ફેશન, મોડેલિંગ અને...
Praja Pankh
Aug 5, 20251 min read
એસપીબી કૉલેજ દ્વારા આંતર-કૉલેજ મેહંદી સ્પર્ધાનું ભવ્ય આયોજન.
સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત એસપીબી ઇંગ્લિશ મિડિયમ કોલેજ ઓફ કોમર્સ, સુરત દ્વારા તા. 22 જુલાઈ, 2025ના રોજ સવારે 10:00 કલાકે કોલેજના...
Praja Pankh
Jul 22, 20251 min read


સચિન-કનકપુર રથયાત્રા ઉત્સવઃ માનવ સેવા એજ માધવ સેવા સાથે ભક્તિ અને સેવા યજ્ઞની ઉજવણી: ઠેર ઠેર નાસ્તા પાણીની પ્રસાદી
પ્રજા પંખ સચિન: સચિનના કનકપુર વિસ્તારમાં આવેલા શ્રી જગન્નાથ મંદિરે મંદિર ટ્રસ્ટ દ્વારા અષાઢી બીજના પવિત્ર દિવસે રથયાત્રાનું ભવ્ય અને...
Praja Pankh
Jun 28, 20253 min read


એસપીબી કૉલેજ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ...
સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત એસપીબી ઇંગ્લીશ મીડીયમ કોલેજ ઓફ કોમર્સ, વી. ટી. ચોકસી લો કોલેજ, B.R.C.M. કોલેજ ઓફ બિઝનેસ...
Praja Pankh
Jun 21, 20251 min read
ગુજરાતની ત્રણ હસ્તીઓ પદ્મ એવોર્ડથી સન્માનિત
રાષ્ટ્રપતિએ ગુજરાતના શ્રીમતી કુમુદિની લાખિયા (મરણોત્તર)ને કલા ક્ષેત્રમાં પદ્મ વિભૂષણ, શ્રી લવજીભાઈ નાગજીભાઈને કલા ક્ષેત્રમાં પદ્મશ્રી અને...
Praja Pankh
May 28, 20251 min read


MLA સંદીપ દેસાઈના જન્મદિને: કનકપુર કોમ્યુનિટી ખાતે ભવ્ય ત્રિવિધ સેવાકીય કાર્યક્રમ યોજાયો, શહેર પ્રમુખ પરેશ પટેલની વિશિષ્ટ ઉપસ્થિતિ....
લોકપ્રિય ચોર્યાસી વિધાનસભાના ધારાસભ્યશ્રી સંદીપ દેસાઈના ૫૩મા જન્મદિનની અનોખી ઉજવણી. સચિન પ્રજાપંખ: લોકપ્રિય ચોર્યાસી વિધાનસભાના...
Praja Pankh
May 24, 20252 min read


સુરેશભાઈ એમ. ગામેતી, કનિયાન અધિક્ષક, સેવા નિવૃત્ત થયા.કમિશનર, શાળાઓની કચેરી, ગાંધીનગર તા. 30 એપ્રિલ, 2025 ના રોજ વયનિવૃત્ત થયા...
સુરેશભાઈ એમ. ગામેતી, કનિયાન અધિક્ષક, સેવા નિવૃત્ત થયા.કમિશનર, શાળાઓની કચેરી, ગાંધીનગર તા. 30 એપ્રિલ, 2025 ના રોજ વયનિવૃત્ત થયા... પ્રજા...
Praja Pankh
May 3, 20251 min read


વિજ્ઞાન ગુર્જરીના ઐતિહાસિક કાર્યક્રમમાં એલ.ડી. હાઈસ્કૂલ, સચિનની હિના ચોકસીની ઉત્કૃષ્ટ ભાગીદારી....
ડો.નિલેશ જોશી પ્રિન્સિપાલ તથા સચિન ના હિના ચોકસી . પ્રજા પંખ સચિન: વિજ્ઞાન ગુર્જરી દ્વારા સમગ્ર ગુજરાતમાં 5 ઓગસ્ટ, 2024 ના રોજ યોજાયેલ...
Praja Pankh
May 3, 20251 min read


આયુષ્યમાન કાર્ડ માત્ર એક સામાન્ય કાર્ડ નથી, મારા જેવા લાખો લોકો માટે આશાનું કિરણ....
આયુષ્યમાન કાર્ડથી સચીનના કનકપુરના ૭૩ વર્ષીય પ્રકાશચંદ્ર ભાવસારની નિ:શુલ્ક બાયપાસ સર્જરી થઇ હતી.. PM જનઆરોગ્ય યોજના હેઠળ રૂ.૪.૫૦ લાખના...
Praja Pankh
May 3, 20252 min read


સુરત શહેર સચીન પોલીસ સરપ્રાઈઝ ચેકિંગ દરમ્યાન, નામાંકિત હોટલો અને રેસ્ટોરન્ટમાં....
સુરક્ષા અને આરોગ્ય માટેના નિયંત્રણો હેઠળ સંયુક્ત ચેકિંગ ડ્રાઈવ .. પ્રજા પંખ સચિન : રાજ્ય સરકાર દ્વારા જાહેર આરોગ્ય અને સલામતી પ્રત્યેની...
Praja Pankh
Apr 26, 20252 min read


સુરત શહેર હોમગાર્ડઝ દ્વારા વિશ્વ લીવર દિવસ ની ઉજવણી ના ભાગ રૂપે સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન ની ઉજવણી કરવામાં આવી...
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ કહ્યું છે. મેદસ્વિતા સામે જાગૃતિ લાવીને સ્વસ્થ ભારતનું નિર્માણ થઈ શકે. પ્રજા પંખ સુરત: ગુજરાત સરકારના...
Praja Pankh
Apr 20, 20252 min read


વિશ્વ ધરતી દિવસ(World Earth Day) ૨૨-એપ્રિલ-૨૦૨૫નો ઉજવણી કાર્યક્રમ ઉજવાશે.
શાળાઓ / કોલેજના વિધાર્થીઓને ઓનલાઈન ક્વિઝ સ્પર્ધામાં ભાગ લેવા આમંત્રણ આપવામાં આવે છે. પ્રજા પંખ સુરત: ભારત સરકારના મીનીસ્ટ્રી ઓફ અર્થ...
Praja Pankh
Apr 20, 20251 min read
bottom of page

