

શિક્ષણ ખાતાના વહીવટી સ્ટાફના પેન્શનરોનું મંડળ ગાંધીનગરની સામાન્ય સભા ગાંધીનગર ખાતે યોજવામાં આવેલ આ સભામાં અલગ અલગ જીલ્લાના સભ્યો હાજર રહ્યા હતા.
પ્રજા પંખ ગાંધીનગર: શિક્ષણ ખાતાના વહીવટી સ્ટાફના પેન્શનરોનું મંડળ, ગાંધીનગરની સામાન્ય સભા ગાંધીનગરમાં વિશ્વકર્મા સમાજ સેવા ટ્રસ્ટના હોલ ખાતે યોજવામાં આવેલ. આ સભામાં અલગ અલગ જીલ્લાના સભ્યો હાજર રહ્યા હતા.આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે વિશ્વકર્મા સમાજ સેવા ટ્રસ્ટના પ્રમુખ ભરતભાઈ ગજ્જર તથા મંત્રી બીપીનભાઈ ગજ્જર ખાસ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી.સામાન્ય સભાના અધ્યક્ષ તરીકે અમૃતલાલ ડી.સુથારની વરણી કરવામાં આવી હતી.ત્યારબાદ વર્ષ
Praja Pankh
May 42 min read


સચીનમાં છરીના ધાકે લૂંટ કરનાર આરોપીઓનું સીન રી-કન્સ્ટ્રક્શન સફળ...
ઝડપાયેલા લૂંટારૂઓ પાસેથી ગુનાની પુનઃરચના કરાવી સચીન પોલીસે વધુ પુરાવા મજબૂત કર્યા.... પ્રજા પંખ, સચીન (સુરત): સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ શરીર સંબંધિત ગુનાઓને કાબૂમાં રાખવા ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચનાઓ મુજબ સચીન પોલીસે ઝડપી અને અસરકારક કામગીરી હાથ ધરી છે.તા. 19/04/2026 ना રોજ સાંજે હોજીવાળા રોડ નં. 14 ની નેના ચોકડી પાસે ફરીયાદી બ્રિજલાલ ભરતભાઈ મદેસીયા ઉપર ત્રણ અજાણ્યા શખ્સોએ મોપેડ પર આવી હુમલો કર્યો હતો. આરોપીઓએ ફરીયાદીને પગના ભાગે છરી માર
Praja Pankh
Apr 221 min read


સૂરત ગ્રીનસિટી ક્લબ હાઉસમાં ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટનો ઉત્સાહી મહોત્સવ
બાળકો થી લઈને સિનિયર સિટિઝન સુધી સૌનો જબરદસ્ત પ્રતિસાદ, બે દિવસીય સ્પર્ધામાં ખેલદિલીનો ઉમદા નજારો પ્રજા પંખ ગ્રીનસિટી, સુરત | તારીખ : 06 એપ્રિલ 2026 સુરત સ્થિત ગ્રીનસિટી ક્લબ હાઉસ ખાતે તા. 04 એપ્રિલ 2026 અને 05 એપ્રિલ 2026 ના રોજ ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં બાળકો, યુવાનો તેમજ સિનિયર સિટિઝનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને રમતિયાળ ભાવનાનું ઉત્તમ પ્રદર્શન કર્યું. બે દિવસીય આ સ્પર્ધામાં વિવિધ કેટેગરીમાં મેચો યોજાઈ, જેના પરિણામ નીચે મુજબ રહ્યા
Praja Pankh
Apr 81 min read








