સરસ્વતી હિન્દી શાળા સચિનની ઠક્કર તાલુકા ક્ક્ષાએ યુવા મહોત્સવમાં વિજેતા બની
Sep 14, 2021
1 min read

સચિન પ્રજાપંખ : તારીખ -૧૪ -૦૯-૨૦૨૧ ના રોજ ગજેરા સ્કૂલ સચિન ખાતે તાલુકા કક્ષાનો યુવા મહોત્સવ યોજાય ગયો આચાર્ય તેમજ શિક્ષક મિત્રોના સતત માર્ગદર્શનથી એકપાત્ર અભિનયમાં હાઉસિંગ GHB, કનકપુર, ની સરસ્વતી હિન્દી માધ્યમિક શાળાની હોનહાર વિદ્યાર્થીની ઠક્કર મુન્ના સંતોષ એ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી શાળા, પરિવારનું નામ રોશન કર્યું છે. જે માટે શાળાના ટ્રસ્ટીશ્રી અશોકભાઈ ત્રિવેદીએ સમગ્ર શાળા પરિવાર તેમજ વિજેતા વિદ્યાર્થીનીને અભિનંદન પાઠવ્યા હતા...



Comments