સુરત શહેર દ્વારા સુરત મહાનગરપાલિકાના સહકારથી વિના મુલ્યે રોપા વિતરણનો 10મો કાયૅકૃમ...
સુરત પ્રજાપંખ :-અખિલ ભારતીય સેવાદળ સુરત શહેર દ્વારા સુરત મહાનગરપાલિકાના સહકારથી વિના મુલ્યે રોપા વિતરણનો 10મો કાયૅકૃમ કંતારેશ્ચરમંદિર રોડ,કતારગામ,સુરત ખાતે રાખવામાં આવ્યો હતો.જેમાં મુખ્ય મહેમાન તરીકે પૃદેશ અગૃણી શ્રી હાદિક પટેલના હસ્તે રોપાઓનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.કાઉન્સીલ પ્રમુખ શ્રી પ્રભુદાસ ટી.પટેલ,ઉપપૃમુખ શ્રી ઘીરૂભાઈ સોનારીઆવાલા,જીલ્લાઘિનાયક શ્રી મોહંમદ ઈકબાલ શેખ, સંગઠક શ્રી અેલ.ડી.પાલડીયાએ તેઓનુ સ્વાગત કરી શાલ ઓઢાડી સન્માન કયુ હતુ. સેવાદળના કાયૅકરો સવૅશ્રી સીદીક અનસારી,દેવેન્દૃ પ્રજાપતિ,પાલજીભાઈ કાનપરીયા,અનીલ ઠાકોર,ફાલ્ગુની મહેતા,રામસાગર પાઠક,સૈયદભાઈ,વિગેરે જોડાયા હતા.જાહેર જનતાને વિના મુલ્યે દશ હજાર જેટલા રોપાઓનુ વિતરણ દશ કાયૅકૃમ કરી કરવામાં આવ્યુ હતુ.અસુરત :-અખિલ ભારતીય સેવાદળ સુરત શહેર દ્વારા સુરત મહાનગરપાલિકાના સહકારથી વિના મુલ્યે રોપા વિતરણનો 10મો કાયૅકૃમ કંતારેશ્ચરમંદિર રોડ,કતારગામ,સુરત ખાતે રાખવામાં આવ્યો હતો.જેમાં મુખ્ય મહેમાન તરીકે પૃદેશ અગૃણી શ્રી હાદિક પટેલના હસ્તે રોપાઓનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.કાઉન્સીલ પ્રમુખ શ્રી પ્રભુદાસ ટી.પટેલ,ઉપપૃમુખ શ્રી ઘીરૂભાઈ સોનારીઆવાલા,જીલ્લાઘિનાયક શ્રી મોહંમદ ઈકબાલ શેખ, સંગઠક શ્રી અેલ.ડી.પાલડીયાએ તેઓનુ સ્વાગત કરી શાલ ઓઢાડી સન્માન કયુ હતુ. સેવાદળના કાયૅકરો સવૅશ્રી સીદીક અનસારી,દેવેન્દૃ પ્રજાપતિ,પાલજીભાઈ કાનપરીયા,અનીલ ઠાકોર,ફાલ્ગુની મહેતા,રામસાગર પાઠક,સૈયદભાઈ,વિગેરે જોડાયા હતા.જાહેર જનતાને વિના મુલ્યે દશ હજાર જેટલા રોપાઓનુ વિતરણ દશ કાયૅકૃમ કરી કરવામાં આવ્યુ હતુ.



Comments