સુરત જિલ્લા કલેકટર તરીકે આયુષ ઓકે વિધિવત પદભાર સંભાળ્યોઃ
- Praja Pankh
- Jun 23, 2021
- 1 min read

સુરતઃબુધવારઃ પ્રજાપંખ - રાજય સરકાર દ્વારા કરવામાં આવેલી બદલી અન્વયે અમરેલી જિલ્લા કલેકટર તરીકે પ્રશંસનીય કામગીરી કર્યા બાદ આજરોજ સુરત જિલ્લા કલેક્ટર તરીકે શ્રી આયુષ ઓકે (આઈ.એ.એસ.) વિધિવત પદભાર સંભાળ્યો હતો.



Comments