top of page

સુરત ગણેશ ઉત્સવ સમિતિના સચિનના પદાધિકારીઓ રિપીટ કરાયા....

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • Aug 31, 2021
  • 1 min read

પ્રજાપંખ સુરત:- સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિના અધ્યક્ષ સંત શ્રી સ્વામી અમરીસાનંદજી દ્વારા 2021 ના વર્ષ માટે પ્રમુખ તરીકે શ્રી અનિલભાઇ બિસ્કીટવાળા ની નિમણૂક કરાઈ હતી ઉપપ્રમુખ તરીકે શ્રી મેહુલભાઇ પટેલ ની નિમણૂક કરાઈ, સચિન પોલીસ સ્ટેશનના સંયોજક: પ્રશાંત ભાઈ દેસાઈ, સહ સંયોજક: દેવર ભાઈ દેસાઈ, દીપકભાઈ ચૌધરી, પ્રકાશભાઈ શર્મા, પિયુષ ભાઈ મોદી, કૃણાલ વાસિયા, સચીન જીઆઈડીસી પોલીસ સ્ટેશનના સંયોજન : જીનલ ભાઈ ટેલર સહ સંયોજક: રાજુભાઈ ભરવાડ,નરેશભાઈ પટેલ,નિર્મલભાઈપટેલ, રાજુભાઈ પટેલ, રોહિતભાઈ પટેલ ની નિમણૂક કરાઈ હતી.






 
 
 

Comments


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page