માઈલસ્ટોન રિયાલ્ટી ગ્રુપ -ડાયમંડ અને કાપડ નગરી સુરત ની આગવી પહેચાન..
- Praja Pankh
- Nov 30, 2021
- 1 min read
રિયલએસ્ટેટમાં કમર્શયલ અને રેસિડેન્ટ બને પ્રોજેક્ટોમાં ગુણવત્તા આપે છે
ગ્રુપને આગળ લાવવામાં સતીશ શાહ,સુનિષ શાહ અને સિદ્ધાર્થ શાહનો સિંહફાળો

હીરા અને કાપડ ઉદ્યોગમાં વિશ્વમાં ખ્યાતિ પામેલ સુરત શહેરમાં માઈલસ્ટોન રિયાલ્ટી ગ્રુપ ને કોઈ ઓળખની જરૂર રહી નથી.રિયલ એસ્ટેટમાં વ્યવસાયિક બાંધકામ હોઈ કે રહેણાંક બાંધકામ બન્ને એકમોમાં ગ્રુપ નંબર વન છે.છેલ્લા 53 વર્ષથી ગ્રુપને આગવા પાયદાન મુકવામાં માઈલસ્ટોન રિયાલ્ટી ગ્રુપનો પાયો સતીશભાઈ શાહે નાખ્યો હતો.આ લેગસીને સુનિષભાઈ શાહ અને સિદ્ધાર્થભાઈ શાહ તેમની સુઝબુઝ, ઉર્જા અને સાહસ થકી આગળ અને આગળ લઇ જવામાં સફળ રહ્યા છે .માઈલસ્ટોન ગ્રુપના હોનારનું માનવું છે કે તેઓ દરેક બાંધકામોમાં ગુણવતા એજ અમારી આગવી પહેચાન પણ બની ચુકી છે.સાથે સાથે દરેક બાંધકામોંને વાસ્તુને ધ્યાનમાં રાખીને બનવવામાં આવ્યું છે.તેઓના ગ્રહકોને સંતુષ્ટ કરવામાં ગ્રુપ કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવામાં માનતું નથી.સુરત અને તેના આજુ બાજુના ક્ષેત્રોમાં કુલ 150 જેટલા વિવિધ પ્રોજેક્ટ નિર્માણ કરીને રિયલ એસ્ટૅટ વ્યવસાયમાં આ ગ્રુપ છવાઈ ગયું હોઈ તેવું ચોક્કસ પણે કહી શકાય.સુનિષભાઈ શાહ અને સિદ્ધાર્થભાઈ શાહ તેમના ગ્રાહકોને ગુણવત્તા સભર બાંધકામની માંગને ધ્યાનમાં રાખીને તેમના બધા પ્રોજેક્ટોને રજુ કરતા આવ્યા છે.
માઈલસ્ટોન મિલિયનએર-માઈલસ્ટોન ઓપ્યુલન્ટ''આગામી પ્રોજ્ક્ટો
સુરત શહેરમાં આવનાર ભવિષ્યમાં ખજોદ નજીક હીરા બુર્જનો પ્રોજેક્ટ તૈયાર થઇ જશે. જેને ધ્યાનમાં રાખી માઈલસ્ટોન રિયાલિટીઝ ગ્રુપ તેના બે નવા પ્રોજેક્ટ ''માઈલસ્ટોન મિલિયનએર અને માઈલસ્ટોન ઓપ્યુલન્ટને'' વેસુ vip રોડ ડાયમંડ બુર્જની નજીક જ નિર્માણ કરશે.બન્ને પ્રોજેક્ટમાં સારી એમિનિટીઝ ,વાસ્તુ તથા અનેક સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવશે બને પ્રોજેક્ટો ગ્રાહકોને પરવડે તેવા દામના હશે. નવા આ બન્ને અપકમિંગ પ્રોજેક્ટો ''માઈલસ્ટોન મિલિયનએર'' અને ''માઈલસ્ટોન ઓપ્યુલન્ટ'' ડાયમંડ બુર્જની ખુબજ નજીકના પ્રોજેક્ટ હોવાથી ભવિષ્યમાં રોકાણકારો માટે આ પ્રોપર્ટી ફાયદાનો સોદો જરૂરથી કહી શકાશે.



Comments