ભાવસાર સમાજે વિશ્વ શાંતિ માટે હિંગળાજ મંદિરે હવનનો કાર્યક્રમ કર્યો..
- Praja Pankh
- Oct 14, 2021
- 1 min read
હરિ નગર ઉધના ક્ષત્રિય ભાવસાર સમાજ દ્વારા આજે નવરાત્ર નવમીના પાવન દીને દર વર્ષની જેમ આ વર્ષે પણ
માતા હિંગળાજ માતાજી મંદિર ખાતે હોમ હવન નો કાર્યક્રમ આયોજિત કરાયો હતો અને ભાવસાર સમાજના અગ્રણીઓ, સદસ્યો, પદાધિકારીઓ તથા માતાના ભાવિક ભક્તોએ લાભ લીધો હતો. આજે હવનમાં ગણેશ ભાઈ અરવિંદ ભાઈ પુરષોત્તમ ભાઈ અશ્વીન શ્રીકાંત વિજયભાઇની વિશેષ હાજરી હતી અને પુરસૉતમ ભાઈ ભાવસાર તરફ થી રૂપિયા ૫૦૦/- નું દાન હવન માટે અર્પણ થયું હતું....અને હવન સમયે સમાજમાં સહુના ત્યાં સુખ શાંતિ અને સમૃદ્ધિ રહે જે માટે પ્રાર્થના કરવામાં આવી હતી....















Comments