નવનિયુક્ત જિલ્લા વિકાસ અધિકારી ગઢવીનું સન્માન કરાયું....
May 27, 2021
1 min read


સચિન: આજરોજ જિલ્લા પંચાયત, સુરત ખાતે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલ, મહામંત્રી અરવિંદભાઈ ચૌધરી તથા સિનિયર કાર્યવાહક પ્રમુખ બળવંતભાઈ પટેલે નવનિયુક્ત જિલ્લા વિકાસ અધિકારીશ્રી ગઢવી સાહેબ તથા જિલ્લા પંચાયતનાં પ્રમુખશ્રીનાં પી.એ. અવિનાશભાઈની શુભેચ્છા મુલાકાત લઈ તેમનું પુષ્પગુચ્છથી આવકાર સાથે અભિવાદન કર્યું તે પ્રસંગની તસ્વીર.



Comments