36 મો રાષ્ટ્રીય ખેલ મહોત્સv નિમિત્તે ખેલ અને સ્પર્ધા વિષયે લોકજાગૃતિ..
Sep 15, 2022
1 min read

પ્રજાપંખ સચિન : આજે તારીખ 15 15 સપ્ટેમ્બર 2022 ના રોજ 36 મો રાષ્ટ્રીય ખેલ મહોત્સવ ના ભાગરૂપે સાર્વજનિક એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સ્વ. બાપુસાહેબ એ. યુ. પાટીલ સાર્વજનિક હાઈસ્કૂલ લીંબાયત ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં લિંબાયતના માજી નગર સેવક તેમજ માજી ડે. મેયર ડૉ રવિન્દ્ર પાટીલ, વોર્ડ નં 25 ના નગરસેવક શ્રી ભૂષણભાઈ પાટીલ, ગુજરાતમાંથી નેશનલ કુસ્તી પ્લેયર કપિલ ખેરનાર, સાર્વજનિક હાઇસ્કુલ લીંબાયતના આચાર્યશ્રી પ્રશાંત ઠાકરે સર સાથે સ્કૂલ ના શિક્ષક ગણ ઉપસ્થિત રહ્યા હતા, આપણા ગુજરાતમાં 36 મો રાષ્ટ્રીય ખેલ મહોત્સવના આયોજન થઈ રહ્યું છે જે બાબતે ખેલ અને સ્પર્ધા વિષયે લોકજાગૃતિ થાય એના વિષે માર્ગદર્શન અને ખિલાડીઓ ને પ્રોત્સાહન ડો. રવિન્દ્ર પાટીલ દ્વારા આપવામાં આવ્યું હતું



Comments