IPS મનોજ નિનામા, જેલ સુપ્રિટેન્ડેન્ટ ને મળ્યું પ્રમોશન....
- Praja Pankh
- Dec 22, 2021
- 1 min read

સચિન પ્રજા પંખ દ્વારા : IPS મનોજ એલ. નિનામા સુપ્રિટેન્ડેન્ટ ઓફ લાજપોર સેન્ટર જેલ ને ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ તરીકે બઢતી મળતાં લાજપોર સેન્ટર જેલમાં આનંદ નો માહોલ છવાયો છે. નીનામાજી ને ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ તરીકે બઢતી મળતાં એમની posting ફરી લાજપોર મધ્યસ્થ જેલમાં જ રાખવામાં આવી છે, નિનામાજી ને બઢતી મળતાં પ્રજા પંખ અખબાર તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ......
Comentários