top of page

GST ટેક્સ રેટને પાછો ખેંચવા ગુજરાત રાજ્યના માનનીય નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈને રજૂઆત કરાઈ

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • Dec 1, 2021
  • 1 min read

પ્રજાપંખ:- કેન્દ્ર સરકાર દ્વારા જારી કરવામાં આવેલ કાપડ ઉદ્યોગ પર વધારવામાં આવેલ GST ટેક્સ રેટને પાછો ખેંચવા સંદર્ભે ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્યના માનનીય નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈને ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ, ફીઆસ્વી, ફોસ્ટા, ફોગવા, મસ્કતિ માર્કેટ મહાજન - અમદાવાદ, નીવક્લોથ માર્કેટ - અમદાવાદ સાથે સંયુક્ત રીતે કરવામાં આવેલ રજૂઆત વખતે પ્રમુખ શ્રી આશીષ ગુજરાતી, અશોક જીરાવાલા, મયુર ગોળવાલા, સુરેશ પટેલ અને પથીક પટવારી ઉપસ્થિત રહ્યા હતા.

 
 
 

留言


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page