હિમાંશુ ભચેજને શ્રી પરશુરામ ઇન્ટરનેશનલ સંસ્થા ના જિલ્લા ઉપાધ્યક્ષ બનાવ્યા
- Praja Pankh
- Jul 1, 2021
- 1 min read

બ્રંમ્હબંધુઓની સર્વોચ્ચ ગણાતી આંતરરાષ્ટ્રીય સંસ્થાનાં ગાંધીનગર જીલ્લાનાં ઉપાધ્યક્ષ પદે હિમાંશુ ભચેચ ની નિમણુક કરવામાં આવી છે
શ્રી હિમાંશુ ભચેચ નગરનાં જાણીતા સમાજ સેવક, કલાકાર ઉપરાંત પ્રદેશ ભાજપ નાં સીનીયર નેતા ઉપરાંત ગાંધીનગર વસાહત મહાસંઘ નાં જનસંમ્પકૅ મહામંત્રી છે અને નગરની અનેકવિધ સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે તે ઉપરાંત પત્રકાર હોવાની સાથે કેન્દ્ર સરકાર ની ઉપભોક્તા અધિકાર સંગઠ્ઠન નાં રાજ્ય ઉપપ્રમુખ છે
Comments