હજીરા ખાતે ૨૬ મો ઈનામ વિતરણ સમારોહ યોજાયો..
- Praja Pankh
- Sep 28, 2021
- 1 min read

સચિન પ્રજાપંખ : દર વર્ષની જેમ બાળકોને પ્રોત્સાહિત કરવા માટેના હજીરા કાંઠા વિસ્તાર સહકારી મંડળીનો ૨૬ મો ઈનામ વિતરણ સમારોહ બીજા ચરણમાં જુના ગામ નવ ચેતન હાઈસ્કૂલના કોમ્યુનિટી હોલ ખાતે એલ એન્ડ ટી કંપની ના સૌજન્ય દ્વારા આયોજીત થયો હતો જેમાં ઈનામ વિતરણ કાર્યક્રમમાં ચોર્યાસી તાલુકા પંચાયત પ્રમુખ આસ્તિક પટેલ મુખ્ય મહેમાન તરીકે હાજરી આપી વિધાર્થીઓ ને સન્માનિત કરી ઈનામ અર્પણ કરી સહુને પ્રોત્સાહિત કર્યા હતાં.
Comments