સાંસદ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ની શુભેચ્છા મુલાકાતે વોર્ડ ૩૦ ના નવનિયુક્ત કોર્પોરેટરો
- Praja Pankh
- Mar 1, 2021
- 1 min read

પ્રજાપંખસચિન : આજરોજ સુરત જીલ્લા ભાજપાના પ્રમુખ શ્રી સંદીપભાઈ દેસાઈ ની આગેવાની હેઠળ સુરત મહાનગર વોર્ડ નં.30 ના ઉમેદવારો શ્રી ચિરાગસિંહ સોલંકી, શ્રી હસમુખભાઈ નાયકા, શ્રીમતી પીયૂષાબેન પટેલ તેમજ શ્રીમતી રીનાદેવી રાજપૂત એ ભવ્ય વિજય થયો હતો એ બદલ ગુજરાત પ્રદેશ ના અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ સાહેબજી ની શુભેચ્છા મુલાકત કરી તેમજ વોર્ડ નં.30 ભાજપ પરીવાર દ્વારા આવનારી વિધાનસભા ની ચુંટણી માં ભારતીય જનતા પાર્ટી ને 182 માંથી 182 સીટ મળે એવી શુભકામનાઓ પાઠવી તેમજ મોમેન્ટો અર્પણ કરવામાં આવ્યો જેમાં સુરત મહાનગર વોર્ડ નં.30 ના ઉપ-પ્રમુખ શ્રી જીવણભાઈ ભડિયાદરા, ઉપ-પ્રમુખ શ્રી રાજુભાઈ પટેલ, તેજસભાઈ આહીર, ભરતભાઈ પટેલ, મુકેશભાઈ પટેલ, અજીતસિંહ રાજપૂત, રોહનભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા...
Comments