સ્વ. રમેશભાઈ પટેલ ની ત્રીજી પુણ્ય તિથિ નિમિત્તે AtoZ હોસ્પિટલના સ્ટાફને મોમેન્ટો અપાયા..
- Praja Pankh
- Jul 5, 2021
- 1 min read
સ્વ. રમેશભાઈ પટેલના સુપુત્ર અને AtoZ ગ્રુપના ચેરમેન નીરવ પટેલ હસ્તે મોમેન્ટો વિતરણ કરાયા
સચિન પ્રજા પંખ દ્વારા :
આજરોજ સચિનની ખ્યાતનામ AtoZ મલ્ટી સ્પેસ્યાલીટી હોસ્પિટલ સચીન ખાતે D. S. પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ અને Atoz હોસ્પિટલ ના ઓનર શ્રીમાન નીરવભાઈ પટેલ દ્રારા એમના પિતાશ્રી સ્વર્ગીય રમેશભાઈ ડાહ્યાભાઈ પટેલ ની ત્રીજી પુણ્ય તિથિ નિમિત્તે AtoZ હોસ્પિટલ ના ડોક્ટરશ્રીઓ નર્સીંગ સ્ટાફ તેમજ હોસ્પિટલ ના તમામ કર્મચારીગણનો સર્ટીફીકેટ, મોમેન્ટો તેમજ ગિફ્ટ આપી એમની સેવાની કદર રૂપે સહુનું સન્માન કરવામાં આવ્યું
આ તબબકે ગં.સ્વ. શ્રીમતી જ્યોતિકાબેન રમેશભાઈ પટેલ.
ગીરીશભાઈ ડાહ્યાભાઈ પટેલ શ્રીમતી જયશ્રીબેન ગીરીશભાઈ પટેલ નીરવભાઈ રમેશભાઈ પટેલ (એમ. ડી.)
શ્રીમતી અનીષાબેન નીરવભાઈ પટેલ દેવાંગભાઇ રમેશભાઈ પટેલ શ્રીમતી હિરલબેન દેવાંગભાઈ પટેલ
શિવાંગભાઇ ગીરીશભાઈ પટેલ ચિરંજીવી ખનક નીરવભાઈ પટેલ ચિરંજીવ નીવાન નીરવભાઈ પટેલ
ચિરંજીવી શ્રાવ્યા દેવાંગભાઈ પટેલ સંયુક્ત પરિવાર હાજર રહ્યા હતા તેમજ USA ખાતે રહેતા શ્રીરમેશભાઈના મોટા પુત્ર આશિષભાઈ રમેશભાઈ પટેલ શ્રીમતી ચાર્મીબેન આશિશભાઈ પટેલ
ચિરંજીવી દીષા આશિષભાઈ પટેલ ચિરંજીવી નવ્યા આશિષભાઈ પટેલ શ્રીગીરીશભાઈ ની પુત્રી શ્રીમતી અર્પિતાબેન USA અને AtoZ હોસ્પિટલ ના ડિરેક્ટરશ્રી યોગેશભાઈ સુર્યવન્સી શ્રીમતી સ્વાતિબેન યોગેશભાઈ સુર્યવન્સી તેમજ દિવ્યેશભાઈ ગાંધી તથા AtoZ ગ્રુપ પરિવાર નો આ તબક્કે AtoZ હોસ્પિટલનો સર્વે સ્ટાફ દિલથી આભાર માન્યો હતો અને સ્વર્ગીય રમેશભાઈ ની ત્રીજી પુણ્ય તિથિ નિમિત્તે હૃદય પૂર્વક શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. ભગવાન એમની આત્માને શાંતિ અર્પે એવી પ્રભુ પ્રાર્થના AtoZ મલ્ટી સ્પેસ્યાલીટી હોસ્પિટલ પરિવાર સચીન દ્વારા કરવામાં આવી હતી..
Comments