top of page

સેવા મારું જીવન પરિવાર" ધોલકુવા વસ્તીમાં દિવાળી પર્વ નિમિત્તે કપડાં વિતરણ કરાયું

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • Nov 4, 2021
  • 1 min read

પ્રજાપંખ :-

સુંદર જીવન જીવવા માટે સુંદર વિચારો ની પણ આપલે હોવી જોઈએ એમાનું એક સુંદર વાક્ય છે સેવા બસ વાક્ય ને સાબિત કરવા "સેવા મારું જીવન પરિવાર"છે દિવાળી ના આ પર્વને આજે ફરીએકવાર સેવાનું સુંદર કાર્ય કરવા માટે ગાંધીનગરમા સેકટર-5ખાતે અને ધોળાકુવા સેવાવસ્તી મા રહેતા બાળકો,માતાઓ, વડીલોને કપડાંરૂપી ભેટ આપીને જીવનને ખરા અર્થ મા સાર્થક કરવા સેવા મારું જીવન પરિવારના સભ્યો એવા વિજયસિંહ માજીરાણા, મયુરભાઈ કાલરીયા, ડી. એમ. મકવાણા, ધીરજભાઈ પરમાર, કૌશિકભાઈ અંજારીયા, જય સાકરીયા, યોગેશભાઈ દરજી એ આજે સેવાવસ્તીમા જઈને કપડાં આપીને ખુશી નો માહોલ ઉભો કર્યો હતો. આભાર સૌ મિત્રોનો.

 
 
 

Comentarios


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page