સ્વસ્થ્ય, સમતોલ, સમીકરણવાળી ટીમ બની : ભીખુભાઈ પટેલ ,મંત્રી
- Praja Pankh
- Dec 2, 2020
- 1 min read

ગુજરાત પ્રદેશ અધ્યક્ષ (ભાજપા) શ્રી સી. આર. પાટિલ સાહેબના આદેશથી સુરત શહેર અને જિલ્લાની સંગઠન ટીમના અનુભવી સુકાની લાવ્યા. સાથે સાથે એસ.એમ.સી.ની ચૂંટણી જોતાં મૂળ ભાજપાના પાયાના કાર્યકર્તાઓના નવા ચેહરા રૂપે ટીમમાં સ્થાન મળતાં સર્વ કાર્યકર્તાઓમાં આનંદની લહેર દોડી છે. આજ પ્રમાણે હવે વોર્ડ પ્રમુખો, ઉપપ્રમુખો, અને મહા મંત્રી , મંત્રી તથા ખજાનચીમાં પણ નવા ચેહરાને સ્થાન મળે તો નવાઈ નહીં ? પ્રજા પંખ
Comments