top of page

સુરતની પંખ પ્રોડકશન દ્વારા રીલે થશે "યારા તેરે સંગ" ....

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • Jun 19, 2021
  • 1 min read

સચિન પ્રજાપંખ: મુંબઈ ની જેમ હવે ધીરે ધીરે સુરત માં પણ બોલિવુડ છવાઈ રહ્યું છે. અજય ચૌહાણ કે જેઓ અનેક ફિલ્મો સાથે રહિ ચુક્યા છે. તેમના બહોળા અનુભવ ના લીધે નવાં ફિલ્મમેકરો ને ખાસી મહેનત ઓછી કરવી પડે છે. તેઓ દિલથી દરેક્ને મદદ કરે છે, આજે પ્રેસ કોન્ફરન્સ માં જણાવ્યા મુજબ સુરત પંખ પ્રોડકશન દ્વારા ટુંક સમયમાં એક સુપર હિંદી સોન્ગ પ્રોડુસર શ્રુતિ રાઠી દ્વારા રીલે થવા જઈ રહ્યું છે. સોન્ગ રીલે થવાની ખુશીમાં શ્રુતિયે જણાવ્યું કે ગીતની ખૂબસૂરતી માટે અમારી ટીમ દ્વારા લિરિક્સ પ્રમાણે લોકેશન, ઍક્ટિંગ અને કેમેરા એન્ગલ પર ખુબ મહેનત કરી છે. ખાસ મિત્રો માટે અને મિત્રોને સમર્પિત આ સોન્ગ છે. મને લાગે છે દર્શોકોને ખુબ ગમશે. આ ગીત પર સાથે કામ કરનાર ક્રોપ પ્રોડકશન હેડ અંકિત ચૌહાણ, ડાયરેકટર મોહિત ચૌહાણ, રાહુલ પાટીલ, કુલદિપ ગોહિલ, ગૌરવ સોની, લક્શીત સુટ, લિરિક્સ વિપિન શર્મા, સિંગર અનુરાગ સાહુ, સંગીતકાર પ્રહ્સ્ત રાવલ અને કમ્પોઝીશન કરનાર અનુરાગ એમણે બધાયે દિલ થી મહેનત કરીને "યારા તેરે સંગ" જેવુ મનભાવન સોન્ગ બનાવ્યુ છે. જેથી દર્શકોને બહુ ગમશે એવું શ્રુતિ રાઠીએ જણાવ્યું છે. વધુમા કહ્યુ કે આપમા ટેલન્ટ છે તો આપ આગળ આવી શકો છો આપ અમારો કોન્ટેક્ટ કરી શકો છો....

 
 
 

Comments


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page