સુફિયાન ડેગિયા બન્યા કપલેથા ગામ ના નવા સરપંચ.
- Praja Pankh
- Dec 21, 2021
- 1 min read


સચિન પ્રજા પંખ દ્વારા : રસાકસી ભરી ચુંટણી નાં પરિણામ આવતાં, સુરત જિલ્લાના તાલુકા ચોર્યાસી નાં ગ્રામ પંચાયત કપલેથા ના નવા સરપંચનો તાજ સુફિયાન ડેગિયા નાં શિરે મતદારોએ મૂક્યો છે તેમની સાથે નવા સદસ્યશ્રી વોર્ડ-૨, મનુભાઈ ઠીમ્મર, વોર્ડ -૩, અયૂબ પટાવાળા, વોર્ડ -૪, ભરત રાઠોડ, વોર્ડ -૯, શાંતિ બેન રાઠોડ, વોર્ડ ૮ નાં કિરીટ સુરતી અને વોર્ડ -૧૦માં નજમાં ધુમાં ઓ એ પણ કપલેથા ગ્રામ પંચાયત ની ચુંટણી જીતવા બદલ ખૂબ ખૂબ શુભેચ્છાઓ....
Comments