સિનિયર સિવિલ જજ એમ બી દવે સાહેબે ભારતના સંવિધાનની સમજ આપી હતી
- Praja Pankh
- Nov 26, 2021
- 1 min read
માંગરોળ કોર્ટમા ભારતના સંવિધાન દિવસ અંતર્ગત સંવિધાનની ઉદ્દેશીકા વાંચન કરવામાં આવી

પ્રજાપંખ મોટામિયા માંગરોલ : આજ રોજ તાલુકા મથક માંગરોળમા આવેલ કોર્ટમાં ભારતના સંવિધાન દિવસ અંતર્ગત કોર્ટ પરિસરમાં સિનિયર સિવિલ જજ સાહેબએમ બી દવે ની અધ્યક્ષતા માં ભારતના સંવિધાનની ઉદ્દેશીકા એક સાથે એક સૂરમાં વાંચન કરવામાં આવેલ હતી તેઓની સાથે બાર એસોસિયેશનના પ્રમુખ એ.બી.ઠાકોર ઉપ પ્રમુખ કિરણસિંહ પરમાર તથા તમામ વકીલ સભ્યો, કોર્ટ સ્ટાફ,સરકારી વકીલો લીગલ સભ્યો હાજર રહ્યા હતા જ્યારે આભારવિધિ એડવોકેટ સુહેલ એસ નૂરે કરેલ હતી
Comments