top of page

સ્ટ્રીટ લાઇટના અજવાળામાં જાહેરમાં” જુગાર રમતા ૬ આરોપીને ઝડપી પાડતી સચિન પોલીસ.....

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • Jan 24, 2023
  • 1 min read

સચિન : મે,પોલીસ કમિશ્નર સાહેબશ્રી તથા અધિક પોલીસ કમિશ્નર સેકટર-૦૨ સાહેબ શ્રી તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૦૬ સાહેબશ્રી તથા મદદનીશ પોલીસ કમિશ્નર આઈ.ડીવિઝન સાહેબશ્રી નાઓએ પ્રોહી તથા જુગારની પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા સંબંધે આપેલ સુચના અને માર્ગદર્શન અનુસંધાને પો.ઇન્સ આર.આર.દેસાઇ નાઓની સુચનાથી અને સર્વેલન્સ સ્ટાફના પો.સ.ઇ.એચ.જે.મચ્છર નાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના માણસો તથા બિજા પોલીસ માણસો સાથે પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન અ.હે.કો. ગજેન્દ્રદાન ગંભીરદાન તથા અ.પો.કો.દશરથભાઇ માવજીભાઇ નાઓની સંયુક્ત બાતમી આધારે “સચીન ઉમ્મીદનગર રોયલ બંગ્લોઝની બાજુમાં આવેલ ખુલ્લી જગ્યામાં સ્ટ્રીટ લાઇટના અજવાળામાં જાહેરમાં” જુગાર રમતા આરોપી (૧) મોહમદ રિઝાઉલ નિઝામુદ્દીન અંસારી (૨) મો.અફઝલ મો.નઈમ શેખ (૩) વિજયકુમાર કલ્લુભાઈ જૈસ્વાલ (૩) હુસેન સત્તાર રાય (૪) મો.અજમલ મો.સુલેમાન મંસુરી (૫) દિપનારાયણ ગરાતી સહાણી તથા (૬) મો.સલાઉદ્દીન સાબીર અંસારી નાઓને રંગે હાથે ઝડપી પાડી તેઓની અંગ ઝડતી દરમ્યાન રોકડા રૂપીયા ૬૮૯૦/- તથા દાવ ઉપરના રોકડા રૂપીયા-૪૩૬૦/- તથા ગંજીપાના નંગ-પર કિ.રૂ.૦૦/- મળી કુલ્લે રૂ.૧૧,૨૫૦/- ની મત્તાનો મુદામાલ કબ્જે કરી સદર આરોપીઓ વિરૂધ્ધ જુગાર ધારા કલમ ૧૨ મુજબનો ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી જુગાર બદી દૂર કરવાના કામગીરીમાં સામેલ પોલીસ અધિકારી/કર્મચારી જેમાં

(૧) પો.ઇન્સ.શ્રી આર.આર.દેસાઇ

(૨) પો.સ.ઈ.શ્રી એચ.જે.મચ્છર

(૩) એ.એસ.આઇ.મુકેશભાઇ દેવીદાસ (૪) એ.એસ.આઇ. પિતામ્બર વ્યકંટ (૫) એ.એસ.આઇ. કિશોર માધવરાવ (૬) અ.હે.કો. ઇન્દ્રજીતસિંહ અમરસંગ (૭) અ.હે.કો સહદેવસિંહ ગજેન્દ્રસિંહ

(૯) અ.પો.કો.મુકેશકુમાર શિવાજી

(૮) અ.પો.કો.વિજયસિંહ ભગવાનભાઈ (૧૦) અ.પો.કો. કલ્પેશ બાપુરાવ (૧૧) અ.પો.કો. જયસુખભાઇ કેશુભાઇ (૧૨) અ.પો.કો.રામશીભાઇ જગમાલભાઇ

અને (૧૩) અ.પો.કો. કિશનભાઇ જયદેવભાઇ હતાં જેમણે એક સંયુક્ત ટીમ બનાવી જાહેરમાં રમતા જુગાર પાનાનં જુગારીઓને ઝડપી પાડી સરાહનીય કામગીરી કરી છે.

 
 
 

Comments


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page