સાંઈ મંદિર વરેલી ખાતે આજે બાળ ભોજનનું આયોજન થયું
Oct 28, 2021
1 min read
સચિન પ્રજા પંખ દ્વારા : ઓમ સાંઈરામ સેવા સમિતિ અશોક ભાવસાર રાજ ટેલર ચલથાણ પ્રેરિત આજે ગુરુવારે સાંઈ મંદિર વરેલી ખાતે બાળ ભોજન નું આયોજન પ્રકાશભાઈ રમણભાઈ
પટેલ મોહિની વાળાનાં પૂર્ણ સહયોગ થી આયોજીત કરવામાં આવેલ હતું જેમાં સ્થાનિક સાંઈ રૂપી બાળકોને જય સાંઈ રામ નાં નામથી ભોજન અર્પણ કર્યું હતું .



Comments