સચિન યુવાનોએ પ્રજા સત્તાક દિનની અનોખી ઉજવણી કરી....
- Praja Pankh
- Jan 26, 2022
- 1 min read
સચિન પ્રજા પંખ: આજે ૭૩ માં ગણતંત્ર દિવસે સચિનના યુવા સમાજ સેવક અનુજ મિશ્રા, મિત્તલ સોલંકી અને રૂમિત પટેલે ૨૬ મી જાન્યુઆરી પર્વ સચિનના ગરીબ લોકોના ત્યાં જઈને અનોખી રીતે ઉજવણી કરી તેમને અને બાળકોને, ૧૦૦ જેટલા પરિવારોને નવા કપડાં અને અનાજ કીટ નું વિતરણ કર્યું છે આમ આ પર્વની નવી પહેલ શરૂ કરી છે.
Comments