સચીન પોલીસ સ્ટેશન દ્વારા જન જાગૃતિ પહેલ....
Apr 28, 2021
1 min read

સચીન પોલીસ સ્ટેશન દ્વારા જન જાગૃતિ પહેલ....
સચિન : કોરોના ભગાવો, દેશ બચાવો,
ઘરમાં રહો, સુરક્ષિત રહો, માસ્ક પહેરો અને બીજાને પહેરાવો....બે મીટરની સામાજિક દૂરી રાખી પોતાને સંક્રમણ થી બચાવો, ઘરે સાબુથી હાથ ધોતાં રહો,
આવશ્યક સેવાઓ ચાલુ રાખવામાં આવી છે. અફવાથી દૂર રહો, કોરોના ને દુર ભગાવો ......કોરોનાથી બચો અને બીજાને બચાવો......
સચિન પોલીસ સ્ટેશન દ્વારા જનહિતમાં જારી.....



Comments