top of page

સચિન પોલીસની સરાહનીય કામગીરી, દોઢ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડયો...

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • Jul 23, 2022
  • 1 min read

પ્રોહીબીશન ના ગુનાનો નાસતો ફરતો આરોપીને સ્પેશ્યલ પ્રોફી.જુગારની ડ્રાઇવ દરમ્યાન વોચ ગોઠવી

પકડી પાડ્યો ....


સચિન પ્રજા પંખ : મે,પોલીસ કમિશ્નર સાહેબશ્રી તથા અધિક પોલીસ કમિશ્નર સેકટર-ર સાહેબશ્રી તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૦૩ સાહેબશ્રી તથા મદદનીશ પોલીસ કમિશ્નર "એફ" ડીવિઝન સાહેબશ્રી નાઓએ હાલમાં સ્પેશ્યલ પ્રોહી/જુગાર ડ્રાઇવનું આયોજન કરેલ હોય જે ડ્રાઇવમાં પ્રોહી જુગારના કેસો શોધી કાઢવા માટે તથા નાસતાં ફરતાં આરોપીઓને પકડવા માટે આપેલ સુચના અને માર્ગદર્શન અનુસંધાને પો.ઇન્સ આર.આર.દેસાઇ નાઓની સુચના આધારે સર્વેલન્સ સ્ટાફના પો.સ.ઇ એચ.જે.મચ્છર ના માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એ.એસ.આઇ પિતામ્બર વ્યંકટ તથા એ.એસ.આઇ મુકેશભાઇ દેવીદાસ નાઓની મળેલ સંયુક્ત બાતમીનાં આધારે સચીન પોલીસ સ્ટેશન પાર્ટ ગુ.ર.નં-૧૧૨૧૦૦૫૪૨૧૦૩૯૭/૨૦૨૧ પ્રોહી એક્ટ કલમ-૬૫(ઇ)(એ),૯૮(૨),૮૧ મુજબના ગુન્હામા નાસતો ફરતો આરોપી નામે ફીરોજ અનવરભાઇ ફુટવાલા જાતે સૈયદ રહે. મોમનાવાડ, ગોપીપુરા સંગ્રાપુરા અઠવા સુરત શહેર નાઓને સચીન પલસાણા સર્કલ પાસે રોડ ઉપર જાહેર માંથી ઝડપી પાડી ઉપરોક્ત ગુન્હાના કામે સચીન પોલીસ સ્ટેશન ખાતે લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ. તેમજ સદર આરોપી (૧) પારડી પો.સ્ટે "" પાર્ટ ગુ.રજી નં ૧૧૨૦૦૦૩૮૨૨૦૬૦૩/૨૦૨૨ પ્રોહી એકટ કલમ-૬૫(એ)(ઇ),૯૮(૨),૧૧૬(બી),૮૧ મુજબ તથા (૨) વલસાડ, ભીલાડ પો.સ્ટે "c" પાર્ટ ગુ.રજી ને- ૧૨૦૦૦૦૭૨૦૧૬૪૮૪૨૦૨૦ પ્રોહી એકટ કલમ-પ(એ)(છ) ,૯૮(૨),૧૧૬(બી),૮૧ મુજબ તથા (૩) અઠવાલાઇન્સ પો.સ્ટે "" પાર્ટ ગુ.રજી નં-૧૧૨૧૦૦૦૫૨૧૨૪૭૬/૨૦૨૧ પ્રોહી એકટ કલમ-૬૫(ઇ),૯૮(૨),૮૧ મુજબ તથા (૪) સુરત શહેર ડી.સી.બી પો.સ્ટે "" પાર્ટ ગુ.રજી. નં-૧૧૨૧૦૦૧૫૨૨૦૧૮/૨૦૨૨ પ્રોહી એકટ કલમ-૬૫(એ) (ઇ),૯૮(૨),૯૯ મુજબ તથા (૫) અઠવાલાઇન્સ પો.સ્ટે "" પાર્ટ ગુ.રજી નં-૧૧૨૧૦૦૦૫૨૧૨૭૭૬/૨૦૨૧ પ્રોહી એકટ કલમ-૬૫(ઇ),૮૧ મુજબના ગુન્હાના કામે અટક કરવાનો બાકી છે.

આ સરહાનીય કામગીરીમાં સામેલ પોલીસ અધિકારી/કર્મચારી :

(૧) પો.ઇન્સશ્રી આર.આર.દેસાઇ (ર) પો.સ.ઈશ્રી એચ.જે.મચ્છર

(૩) એ.એસ.આઇ મુકેશભાઇ દેવીદાસ

(૪) એ.એસ.આઇ પિતામ્બર વ્યકંટ

(૫) અ.પો.કો વિજયસિંહ ભગવાનભાઇ

(૬) અ.પો.કો.મુકેશકુમાર શિવાજી

(૭) એલ.આર કલ્પેશ બાપુરાવ હતાં અને આમ સચિન પોલીસે સરાહનીય કામગીરી કરી છે.

 
 
 

Comments


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page