top of page

સચિન પારડી ખાતેનું પી.એચ.સી. કેન્દ્ર હવે હોજીવાળા પ્રાથમિક સારવાર કેન્દ્ર માં તબદીલ થયું...

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • Sep 30, 2021
  • 1 min read

સચિન : સુરતમાં વોર્ડ નંબર ૩૦ તરીકે સમાવેશ થતાં ગ્રામ્ય લેવલે સચિન પારડી મહિલા આઈ ટી આઇની બાજુમાં વર્ષોથી કાર્યરત રહેલું પી એચ સી સેન્ટર હવે વાંઝ ગ્રામ્ય સ્તરે લઈ જવામાં આવ્યું છે. જેથી સચિન પારડી વિભાગ મેડિકલ ઓફિસર નૃપાંગ કિકાગણેશ દ્વારા મળતી માહિતી અનુસાર સચિન પારડી ખાતેનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હવે હેમંતભાઈ હોજીવાળા દ્વારા સ્થાનિક લોકો માટે તૈયાર કરેલ હોજીવાળા પ્રાથમિક સારવાર કેન્દ્ર માં શિફ્ટ થયું છે. જેનું સરનામું આ પ્રમાણે છે.

હોજીવાળા પ્રાથમિક સારવાર કેન્દ્ર, રોડ નંબર 25, ભાટિયા ટોલ પ્લાઝા નજીક, ઉદ્યોગનગર, વાંઝ તાલુકા ચોર્યાસી જિલ્લો સુરત, સમગ્ર સ્ટાફ અને સંસાધનો સાથે પૂર્ણ આરોગ્ય કેન્દ્ર શિફ્ટ થઈ ચૂક્યું

 
 
 

Comments


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page