સચિન ખાતેની શાળાઓમાં મહાનગરપાલિકા દ્વારા પોલિયો ડ્રોપ નો કાર્યક્રમ શરૂ...
- Praja Pankh
- Feb 25, 2022
- 1 min read
સચિન પ્રજાપંખ : સચિન ખાતેની આઈસીસીના પૂર્વ પ્રાથમિક શાળામાં આજે કેજી ના બાળકોને સુરત મહાનગરપાલિકા દ્વારા પોલિયો ડ્રોપ નો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો જેમાં દરેક વિદ્યાર્થીઓને polio drops પીવડાવવામાં આવ્યા હતા ઉપરોક્ત સમગ્ર કાર્યક્રમ નું આયોજન આઇ સી નાયક ના આચાર્યશ્રી સંદીપભાઈ વાઘ તથા પૂર્વ પ્રાથમિક વિભાગના શિક્ષિકા બહેનોના સહયોગથી પૂણૅ કરવામાં આવ્યો હતો.
Comentarios