સચિન આઇ સી નાયક શાળામાં યોજાયો સમર કેમ્પ...
- Praja Pankh
- Apr 16, 2022
- 1 min read
પ્રજાપંખ સચીન : સચિન વિભાગ કેળવણી મંડળ સંચાલિત આઇ સી નાયક શાળા ના પુર્વ પ્રાથમિક વિભાગમાં વેકેશન દરમ્યાન નાના બાળકો માટે 3 દિવસ ના સમર કેમ્પ નુ આયોજન કરવામાં આવ્યું. જેમા બાળકો ને વિવિધ પ્રકારની પ્ર્વુતિઓ કરાવવામાં આવી.આ ઉપરાત શાળાના સિ કે જી ના બાળકો માટે પદવીદાન સમારોહ નુ આયોજન કરવામાં આવ્યું હતું, શાળાના પ્રિન્સીપાલ સંદીપ વાઘના માર્ગદર્શનમાં સમગ્ર કાર્યક્રમનું આયોજન કાજલ વાંસિયા એ શું ટીચર્સ સાથે કર્યું હતું.
Comments