top of page

સચિનના ડૉ.વીરેન્દ્ર મહીડા બન્યા મેડિકલ સેલ નાં સંયોજક

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • Dec 17, 2021
  • 1 min read


અભિનંદન

ભા.જ.પા. ગુજરાત પ્રદેશના અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ સાહેબ, ગુજરાત પ્રદેશના મહામંત્રી અને સુરત મહાનગરના પ્રભારી માનનીય શ્રી પ્રદિપસિંહ વાઘેલા, પ્રદેશના શિર્ષસ્થ નેતૃત્ત્વ તથા શહેર મહામંત્રીશ્રીઓ શ્રી મુકેશભાઈ દલાલ, શ્રી કિશોરભાઈ બિંદલ અને શ્રી કાળુભાઈ ભીમનાથ સાથે પરામર્શ કરી ભાજપ-સુરત મહાનગરના ચિકિત્સા (Medical) સેલના સંયોજક / સહ સંયોજક અને સદસ્યશ્રીઓ તરીકે શહેર અધ્યક્ષ શ્રી નિરંજન ઝાંઝમેરા એ નિમણૂંક આપી જે બદલ અભિનંદન

સંયોજક તરીકે સચિનનાં નામાંકીત ડૉ. વિરેન્દ્રસિંહ મહિડા (BHMC, MD)ની પસંદગી થઈ તથા સહ સંયોજક તરીકે ડૉ. ચેતન પટેલ (MS Surgeor) (ભટાર)

ડૉ. જીતેન્દ્ર એની (BAMS) (વરાછા)

ડૉ. રાજેશ મહાલે (BHMS, MD) (લિંબાયત)

ડૉ. ધર્મેન્દ્ર વશી (BHMS) (વેસુ)

તથા સદસ્ય તરીકે ડૉ. નીરજ પટેલ (BAMS) (ભાગળ)

ડૉ. દિપ્તી પટેલ (MD) (ગાયનેકોલોજીસ્ટ)

ડૉ. કુલદીપ ગરિયા (BDS)

તથા ડૉ. રોનક નાગોરી (MD).....

 
 
 

Comments


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page