top of page

વોર્ડ ૩૦માં ભાવિન ટોપીવાળા નું જન્મ દીને સન્માન થયું

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • Sep 28, 2021
  • 1 min read

સચિન પ્રજાપંખ : સુરત શહેર ભાજપ યુવા મોરચા ના પ્રમુખ શ્રી ભાવિનભાઈ ટોપીવાલા ના જન્મદિવસ નિમિત્તે ગત રોજ સુરત મહાનગરના વોર્ડ ૩૦ ખાતેના પારડી ખાતે એમનું ભરવાડ સમાજ દ્વારા રામદેવ પીર મંદિર પારડી કણડે ખાતે ભવ્ય જન્મ દિન નિમિત્તે પુષ્પ ગુચ્છ અર્પણ કરી જાહેર સન્માન કરવામાં આવ્યું હતું, સમગ્ર કાર્યક્રમ સ્થાનીક સમાજ સેવી અગ્રણી અને ભાજપના યુવા કર્મઠ કાર્યકર્તા જગદીશ ભરવાડ દ્વારા આયોજન કરાયું હતું. પ્રસંગને અનુરૂપ ભાજપના કાર્યકરો તેમજ ભરવાડ સમાજના અગ્રણીઓની વિશેષ ઉપસ્થિતિ રહી હતી

 
 
 

Comments


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page