વોર્ડ નં - 24 ઉધના બક્ષીપંચ મોર્ચા ભાજપ દ્વારા વૃક્ષારોપણ કરાયું..
- Praja Pankh
- Jul 5, 2021
- 1 min read
સચિન : આજ રોજ સુરત ખાતે સુરત મહાનગર ભારતીય જનતા પાર્ટી ના અધ્યક્ષ શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા જી, સુરત મહાનગરપાલિકા જાહેર બાંધકામ સમિતિ ના અધ્યક્ષ શ્રીમતી રોહીણીબેન છોટુભાઈ પાટીલ, માજી ઉપપ્રમુખ સંગઠન સુરત છોટુભાઈ ઇ.પાટીલ, સુરત મહાનગર BJP બક્ષીપંચ મોર્ચા ના પ્રમુખ શ્રી અને મહામંત્રી શ્રી ઓ ના વિશેષ ઉપસ્થિતિમાં વોર્ડ નં - 24 ઉધના ( દક્ષિણ ) બક્ષીપંચ મોર્ચા ભાજપ પરીવાર દ્વારા વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વોર્ડ ના કોર્પોરેટર શ્રીઓ, માજી કોર્પોરેટરશ્રીઓ, વોર્ડ ના મહામંત્રીશ્રીઓ, ઉપપ્રમુખશ્રીઓ , મહિલા મોર્ચા, મુખ્ય તમામ હોદ્દેદારો અને કાર્યકર્તા મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.
コメント