top of page

વેદ વિના મતિ નહીં,ગાય વિના ગતિ નહીં

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • Apr 12, 2021
  • 1 min read

સચિન : 12-04-2021 આજે કરૂણા સેવક ગૌસેવા ચેરીટેબલ ટ્રસ્ટ શ્યામ તથા આત્મીયવીલા મહિલા મંડળ દ્વારા ચાલતી ગૌ શાળામાં આજે તા:-12-4-2021ને સોમવતી અમાસ ના રોજ ટ્રસ્ટ ની સોમવાર સેવાટીમ ના ગૌસેવકો હસમુખભાઈ કાંતિભાઈ રાદડીયા ના સહયોગથી 5:500 ટન લીલી મકાઈ તથા ગૌ.વા.હીરલબેન વિશાલભાઈ સવાણી ના દિવ્ય આત્મા ના પૂણ્યાર્થે તેમના પરિવારજનો ના સહયોગથી 1:200 ટન ગાજર

"વૃંદાવન ગૌધામ, સણિયા ગામ" તથા "પ્રેમાળ જીવદયા ટ્રસ્ટ" ની ગૌશાળા ના ગૌવંશ ને અર્પણ કર્યા,

આપ પણ અહી ગૌ માતાને દાન કરી પુણ્ય કમાવી શકો છો.

 
 
 

Comments


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page