top of page

લાજપોર ગામ ના નવા સરપંચ બસિર અહમદ સુલેમાન ખલીફા

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • Dec 21, 2021
  • 1 min read

લાજપોર નો કિંમતી અને બહુમૂલ્ય મત પ્રેસર કુકરનાં સરપંચ ને ફાળે ગયો


સચિન પ્રજા પંખ દ્વારા : આ વખતે લાજપોર ની આમ જનતા એ ચેન્જ લાવવાનો મૂડ બનાવતાં આખરે

*પરિવર્તન પેનલ *નાં સરપંચ બસીર અહમદ સુલેમાન ખલીફા* ને અને એમના પરિવર્તન પેનલ નાં ૦૬ સદસ્યો ને જીત અપાવી ગામમાં પરિવર્તન લાવ્યા છે આ ચૂંટણીનો માહોલ જોતા લાજપોર માં ખરાખરીનો જંગ જામ્યો હતો અને ત્રણે પેનલના સરપંચ માંથી ગ્રામજનોએ *બશીર અહમદ સુલેમાન ખલીફા* પર મોહર લગાવી ગામની લગામ એમના હાથમાં સોંપી છે. નવા સરપંચ તરીકે ચુંટાઈ આવતાં ગ્રામજનો નો આભાર વ્યક્ત કર્યો છે


 
 
 

Comments


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page