લિંગંડ પ્રા.શાળામાં એલીમીનેશન ઓફ લીમફેટિક ફેઈલેરિયાસીસ સર્વે ની કામગીરી કરવામાં આવી...
- Praja Pankh
- Sep 15, 2022
- 1 min read

સચિન :પ્રજાપંખ ગત રોજ તા.૧૩/૦૯/૨૦૨૨ ના રોજ લિંગડ પ્રાથમિક શાળામાં TAS -3 પ્રોગ્રામ અંતર્ગત એલીમીનેશન ઓફ લીમફેટિક ફેઈલેરિયાસીસ સર્વે ની કામગીરી કરવામાં આવેલ છે.
જેમાં આજ રોજ ધોરણ -૧ ના ૧૩ બાળકો (૭ મેલ અને ૬ ફીમેલ) અને ધોરણ -૨ ના ૧૬ બાળકો (૧૦ મેલ અને ૬ ફિમેલ ) બાળકો ના સેમ્પલ લેવામાં આવેલ છે. તેમાંથી ૨૮ બાળકો નેગેટિવ અને ૧ બાળક પોઝિટિવ આવેલ છે. બાકીના તમામ બાળકો સારા અને સ્વસ્થ છે.
પોઝિટિવ આવેલ બાળક પણ સ્વસ્થ છે.
આજ રોજ કરવામાં આવેલ કામગીરી માં સ્કૂલ તરફથી પૂર્ણ સહકાર મળેલ છે. તે માટે તેમનો આભાર માનવામાં આવ્યો હતો
Commentaires