લોકપ્રિય છોટુભાઈ પાટીલ હસ્તે પુણે શહેરની સુ - પ્રખ્યાત “आरोग्य अमृततुल्य" ચાય શોપનું ઉદઘાટન થયું...
- Praja Pankh
- May 5, 2022
- 1 min read
સચિન પ્રજાપંખ : સચિન ખાતે આવેલ નવસારી રોડના શ્રી જી કોમ્પલેક્ષ નાં બાબા હોન્ડા શો રૂમ ની બાજુમાં આજે સવારે મસ્તી ભરી સવારમાં શુભ મુહર્ત માં “आरोग्य अमृततुल्य" ચાય શોપનું
ઉદ્દઘાટન આજે 05/05/2022 નાં રોજ PAC Membaer ઓફ ઇન્ડિયન રેલવે નાં શ્રી છોટુભાઈ પાટીલ જી નાં શુભ કરકમલો દ્વારા કરવામાં આવ્યું ,“ आरोग्य अमृततुल्य" નાં સંચાલક શ્રી આકાશ દેવરે અને રોશન પટેલે જણાવ્યું કે, સચિન ખાતે ની આ અમારી પ્રથમ પુણે શહેર ની સુપ્રસિદ્ધ “आरोग्य अमृततुल्य" ચાય શોપ છે અને ખરેખર તે આરોગ્ય વર્ધક છે. પુણે માં આ ચાય શોપ બહુ લોકપ્રિય છે. આજે આ શુભ પ્રસંગે મુખ્ય મહેમાન ઉદઘાટક શ્રી છોટુભાઈ ઈ. પાટીલ હતાં, આ ઉપરાંત અતિથીઓમાં સ્થાનિક સમાજ અગ્રણીઓ, સામાજિક સંસ્થા સાથે જોડાયેલા સહુ સમાજ સેવક, નેતાગણ, મિત્ર મંડળ તથા મહાનુભાવો અને ખાસ મિડિયા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં
અને “आरोग्य अमृततुल्य" ચાય શોપનાં ચાય ની તાજગી અનુભવી હતી. આ શુભ પ્રસંગે યુવા બ્રિગેડ અખબાર પરિવાર દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું. આજથી આ
“आरोग्य अमृततुल्य" ચાય શોપ નો શુભારંભ થતાં સચિન વાસીઓને પણ હવે પુણે નો આરોગ્ય વર્ધક ચાય પીવા મળશે....
અમારા સમાચાર પત્રમાં
જાહેરાત આપવા અને આપના આસપાસ થતી ઘટનાઓ માટે સંપર્ક કરો...
Comments