મોસાલી પ્રાથમિક શાળા મા માંગરોલ ક્લસ્ટર ના પ્રજ્ઞા શિક્ષકો ની તાલીમ યોજાઈ
- Praja Pankh
- Mar 23, 2021
- 1 min read

આજે તારીખ 23 અને 24 ના રોજ કોસંબા, સીમોદરા, નાની નરોલી, માંગરોલ, પાતલદેવી, વાંકલ,આમ કુલ છ ક્લસ્ટરમાં પ્રજ્ઞા શિક્ષકોની ધોરણ 1અને 2 ની તાલીમ દરેક સી આર સી સેન્ટર ઉપર ચાલી રહી છે જેમાં કોરોના ની ગાઈડલાઈન મુજબ માસ્ક પહેરી, સોશિયલ ડિસ્ટન્સ રાખી, સેનેટાઈઝર નો ઉપયોગ કરવામાં આવેલ છે જેમાંથી માંગરોળ ક્લસ્ટર ની પ્રજ્ઞા તાલીમ મોસાલી પ્રાથમિક શાળા ખાતે રાખવામાં આવી છે જેમાં કુલ ૧૬ જેટલા શિક્ષકો તાલીમ રહ્યા લઇ રહ્યા છે જેના વર્ગ સંચાલક તરીકે સી.આર.સી કંચનભાઈ પટેલ અને તજજ્ઞ તરીકે હીનાબેન કાબરીયા સેવા આપી રહ્યા છે આ તાલીમ બાયસેગ દ્વારા ઓન એર ના સમય પુત્ર પત્રક મુજબ આપવામાં આવી રહી છે એવું સંચાલકે જણાવેલ છે
Comments