top of page

ભાટીયા ગામ મા વી.ડી.જી. મુક્તિ નાયક આયોજીત ફ્રી મેડિકલ કેમ્પ...

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • Nov 29, 2021
  • 1 min read

ree
ree

પ્રજાપંખ ભાટિયા -એસોસિએશન ઓફ એલાયનસ કલબ ઈન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 168 વેસ્ટ અને મૈત્રીયા સુપર સ્પેશિયલીટી હોસ્પિટલ દ્વારા ભાટીયા ગામ મા વી.ડી.જી. મુક્તિ નાયક આયોજીત ફ્રી મેડિકલ કેમ્પ મા પી,આઇ.ડી ઉષાબેન જાડાવાલા,ડી.જી,પરિમલ મોદી અને ડોક્ટર્સ ટીમ ની સેવા થકી,તથા ગામ લોકો ના સહકાર થી કેમ્પ સફલ થયો.અનેક આસપાસ ના લોકો એ આ કેમ્પ નૉ લાભ લીધો.



 
 
 

Comments


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page