top of page

પ્રાણી રક્ષણ અભિયાન સપ્તાહ કાર્યક્રમ યોજાયો

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • Oct 9, 2021
  • 1 min read

સચિન પ્રજાપંખ: કેન્દ્રીય વિદ્યાલય કવાસ ક્રિભકો ટાઉનશિપ ખાતે વન્યજીવન સામાજિક વનીકરણ વિભાગ દ્વારા વન્ય પ્રાણીઓ રક્ષણ અભિયાન સપ્તાહ કાર્યક્રમ મા ચોર્યાસી તાલુકા પ્રમુખ આસ્તિક પટેલ દ્વારા વન્ય જીવન પર સંબોધન કર્યું હતું અને કેન્દ્રીય વિદ્યાલયના વિધાર્થીઓ સાથે વાર્તાલાપ કરવાની તક પણ એમણે ઝડપી લીધી હતી, આ શુભ પ્રસંગે ઉપસ્થિત કાર્યક્રમ મા ચોર્યાસીના લોક લાડીલા ધારાસભ્ય શ્રીમતિ ઝંખનાબેન પટેલ વનીકરણ વિભાગ ના ફોરેસ્ટ ઓફિસર જીગ્નેશ ગામીત, નિમેષભાઈ વસાવા, ભાજપ સંગઠનના પ્રમુખ કરશનભાઈ પટેલ અને કેન્દ્રીય વિદ્યાલય પ્રિન્સિપાલ કાશીરામ તેમજ શિક્ષક ગણ વિધાર્થીઓ અને ફોરેસ્ટ વિભાગ ના કર્મચારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં આ પ્રસંગે ધારાસભ્ય ઝંખનાબેન પટેલે પણ પ્રાસંગિક વન્ય જીવન ઉપર વિચાર પ્રગટ કાર્ય હતાં અને પ્રાણીઓ નું જતાં થાય જે ઉપર ભાર મૂક્યો હતો.

 
 
 

Comments


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page