top of page

પૂજાબેન વી. વિસ્પૂટે ને હોમ ગાર્ડ વેલ્ફેરનો ચેક અર્પણ કરાયો

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • Mar 9, 2021
  • 1 min read

સચિન : રાંદેર હોમગાર્ડઝ યુનિટ ના સભ્ય સ્વ શ્રી વાજેંદ્ર વિસ્પુટે સ. નંબર 692 ના પિતા શ્રી તથા માતા શ્રી ની હાજરી મા તેમના પત્ની શ્રી પુજાબેન વી વિસ્પુટે ને સ્વ વાજેંદ્ર વિસ્પુટે ના અવસાન બાદ મળેલ હોમગાર્ડઝ વેલ્ફેર ના રુપીયા 1,55000/-અંકે એક લાખ પંચાવન હજાર પુરા નો ચેક જિલ્લા કમાન્ડન્ટ શ્રી સંજયભાઈ કે પટેલ સેકન્ડ ઇન કમાન્ડ શ્રી પ્રણવ કે ઠાકર તથા રાંદેર યુનિટ ના ઔફિસર કમાન્ડીંગ શ્રી રાકેશ આર ઠક્કર હસ્તે અર્પણ કાર્યો હતો

 
 
 

Comments


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page