નવા વર્ષ નિમિત્તે ગૌવંશ ની આરતી
- Praja Pankh
- Apr 14, 2021
- 1 min read
વેદ વિના મતિ નહીં,ગાય વિના ગતિ નહીં"
*કરૂણા સેવક ગૌસેવા ચેરીટેબલ ટ્રસ્ટ*
"શ્યામ તથા આત્મીયવીલા મંડળ"
આજે તા:-13-4-2021ને *શકસંવત મુજબ હિન્દુ ધર્મ ના નવા વર્ષ, ગુડી પડવો,ચૈત્રી નવરાત્રી તથા ચેટીચાંદ ના પાવનકારી પર્વ* નિમિત્તે વહેલી સવારે ટ્રસ્ટ ની મંગળવાર સેવાટીમ ના ગૌસેવકો એ ટ્રસ્ટ ના પાયાના પથ્થર એવા ગૌ.વા.હસુભાઈ ગામી તથા તેમના ધર્મપત્ની ગૌ.વા.શારદાબેન ગામી ના દિવ્ય આત્મા ના પૂણ્યાર્થે*
મંગળવાર સેવાટીમ ના સહયોગથી નવા વર્ષ નિમિત્તે ગૌવંશ ની આરતી કરીને
*6:100 ટન લીલી મકાઈ"સુરત પાંજરાપોળ, આખાખોલગામ" ની ગૌશાળા ના ગૌવંશ ને અર્પણ કરી, તથા*મીનાબેન તન્ના તથા કુંદનબેન વિઠલાણી* (હ.મીનાબેન દાવડા) ના સહયોગથી કામરેજ,ધોરણપારડી ગામ ખાતે આવેલા "પૂરણધામ ગૌશાળા & વૃધ્ધાશ્રમ" ના વડિલોને બપોર નો ભોજનપ્રસાદ કરાવ્યો તથા ગૌવંશ ને ઘાસચારો અર્પણ કર્યો,
🙏જય ગૌમાતા🙏
Comments