top of page

દિવ્યાંગ ભાઈ ને રોટરી તાપી સુરત તરફથી મળી વૈશાખી

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • Oct 8, 2021
  • 1 min read

સચિન પ્રજાપંખ: રોટરી કલબ ઓફ સુરત તાપી દ્રારા લાજપોર ના રહીશ મુકેશભાઈ હળપતિ ને એક જોડી વૈશાખી (બે નંગ) ગત રોજ઼ તા ૦૭/૧૦/૨૦૨૧ ને ગુરુવારે આપવવામાં આવી. હવે આનાથી મુકેશભાઈ ને ચાલવામાં ઘણી સરળતા રહેશે. યાદ રહે રોટરી તાપી સુરત કલબ, હંમેશા જરૂરિયાતમંદો માટે આગળ રહે છે, હાલમાંજ ટુંક સમયમાં સચિન ખાતે ભારતના હાથ પગ થી દિવ્યાંગોનાં વહારે આવી એમને પહેલા તબક્કે ૨૪ તારીખે કુત્રિમ હાથ આપશે અને નવેમ્બર ૨૧ માં કુત્રિમ પગ આપવાનો મેઘા કેમ્પ કરી રહી છે.


 
 
 

Comentarios


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page