જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી વલસાડ દ્રારા કરાયું ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન.
- Praja Pankh
- Mar 13, 2021
- 1 min read

તારીખ 13-3-2021 ના રોજ રોણવેલ ગ્રાઉન્ડ ખાતે *જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી વલસાડ* દ્વારા આયોજિત ક્રિકેટ ટૂર્નામેન્ટ માં કુલ 8 ટીમે ભાગ લીધો હતો જેમાં 1.ડી.આર. ડી.એ ટીમ, 2. ધરમપુર ટીમ, 3. કપરાડા ટીમ, 4. પારડી ટીમ, 5. વાપી ટીમ, 6. ઉમરગામ ટીમ, 7 જિલ્લા પંચાયત ટીમ અને 8. વોટરશેડ ની ટીમે ભાગ લિધો હતો
આ ટૂર્નામેન્ટ માં ટીમ વાપી વિજેતા બની જેમાં કેપ્તનશિપ (ધીરુભાઈ વિસ્તરણ અધિકારી) હતા
અને રનર્સઅપ તરીકે ધરમપુર ટીમ બની જેના કેપ્તનશિપ અલકેશભાઈ (એ પી ઓ મનરેગા) હતા.
Comments