જાયન્ટ્સ ગૃપ ઓફ સચિન વિભાગ
- Praja Pankh
- Jun 5, 2021
- 1 min read
જાયન્ટ્સ ગૃપ ઓફ સચિન વિભાગ દ્વારા વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે તા. 5/6/2021 ના રોજ વકતાણા ગામ મુકામે શિવ શક્તિ નિકેતન મંદિરના પરિસરમાં 50 નંગ વૃક્ષો રોપવામાં આવ્યા જેમાં જેનીટેક્ષ મીલ તથા તેમની ટીમનો સહયોગ મળ્યો હતો









Comments