જાણો સાંજે 06:00 સુધીનું કેટલું થયેલ મતદાન . . . .
- Praja Pankh
- Dec 19, 2021
- 1 min read
સાંજે 06:00 સુધીનું કેટલું થયેલ મતદાન . . . .
આજે સુરત જિલ્લાના મતદારોએ પોતાનો મત આપી ભાવી ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં સીલ કર્યું. . . . . .

પ્રજાપંખ - સુરત જિલ્લાનાં ચોર્યાસી તાલુકાના નિચેના ગામોમા સવારે 07 થી 06PM સુધી કેટલા ટકા મતદાન નોંધાયું તેની ઝલકનિચે પ્રમાણે છે અનેક સ્થાનોએ પુરૂષ કરતા મહીલાઓએ વધુ મતદાન કર્યું છે.
1. (૧) પ્રાથમિક શાળા એકલેરા ગૃપ ગ્રામ પંચાયત રૂમ નં. ૦૧ – 57.12 %
2. પ્રાથમિક શાળા ભાણોદરા ગૃપ ગ્રામ પંચાયત રૂમ નં. ૦૧ – 69.98 % -------
3. (૨) પ્રાથમિક શાળા ટીમ્બરવા રૂમ નં. ૦૧- 89.28% ......
4. (૩ )પ્રાથમિક શાળા ખંભાસલા/ગોજા રૂમ નં. ૦૧- 85.15 %........
5. (૪) પ્રાથમિક શાળા બોણંદ રૂમ નં. ૦૧- – 87.83 %..........
6. (૫) પ્રાથમિક શાળા વાંઝ રૂમ નં. ૧ – 72.75 %.............
7. (૫) પ્રાથમિક શાળા વાંઝ રૂમ નં. ૨- 74.10 %.............
8. (૬) પ્રાથમિક શાળા સામરોદ રૂમ નં. ૦૧- 74.00 %................
9. (૭) પ્રાથમિક શાળા કછોલી રૂમ નં. ૦૧ 74.16 %..............
10. (૮) પ્રાથમિક શાળા પોપડા રૂમ નં. ૦૧ 80.06 %..............
11. (૯) પ્રાથમિક શાળા કપ્લેથા રૂમ નં. ૧ 78.25 %............
12. (૯) પ્રાથમિક શાળા કપ્લેથા રૂમ નં. ૨ 78.70 %...................
13. (૧૦) લાજપોર પ્રાથમિક શાળા પટેલ ફળીયા રૂમ નં. ૧ 69.42 % .......
14. (૧૦) લાજપોર પ્રાથમિક શાળા પટેલ ફળીયા રૂમ નં.૨ 75.66 %..................
15. (૧૦) લાજપોર કેન્દ્ર શાળા રૂમ નં.૧ 69.01 %.................
16. (૧૦) લાજપોર કેન્દ્ર શાળા રૂમ નં.૨ 76.55 %..................
17. (૧૦)ગ્રામ પંચાયત કચેરી લાજપોર 67.64 %................
18 (૧૦) આંગણવાડી કેન્દ્ર લાજપોર 72.52 %....................
19. (૧૦) પ્રાથમિક શાળા લાજપોર હળપતિવાસ 73.95 % સાંજે 06 સુધીનું મતદાન. . . . . .
The total voting of gram panchayats coming under Sachin police station area of Choryasi Talukaa has reached 77.60 %.
Comments