top of page

ગ્રામ પંચાયતના ચુંટણીના પરિણામો આવી રહ્યા બહાર.....

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • Dec 21, 2021
  • 1 min read

વાંઝ ગામના નવા સરપંચ તરીકે હીનાબેન પરેશભાઈ પટેલ ની ભવ્ય જીત

સચિન પાસે આવેલ ઐતિહાસિક વાંઝ ગામના નવા સરપંચ તરીકે હીનાબેન પરેશભાઈ પટેલ ની ભવ્ય જીત થઈ છે જેમનું વિજય સરઘસ જોઈ શકાય છે. ગામમાં વિજય ઉત્સવ ઉજવાઇ રહ્યો છે. સરપંચની ભવ્ય જીત થી ગામમાં હર્ષનો માહોલ સર્જયો છે જેથી હાર્દીક શુભેચ્છા આપવા સમર્થકો ફુલહાર લઈને પોહંચી રહ્યાં છે. ઘરે ઘરે એમનું સ્વાગત કરાઈ રહ્યું છે. બ્યુરો રિપોર્ટ પ્રજા પંખ દ્વારા......

 
 
 

Comentarios


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page