કાપડ માર્કેટ સંપૂર્ણ બંધ રહેશે..
- Praja Pankh
- Apr 27, 2021
- 1 min read
ફોસ્ટા ના પ્રેસિડેન્ટ મનોજ અગ્રવાલ ના જણાવ્યાં મુજબ કોરોના સંક્રમણ વધતા સરકારની ગાઈડ લાઈન અને સુરત પોલીસ કમિશનર ની સુચના થી આવતી કાલથી ૨૮/૪/૨૧ થી ૦૫/૦૫/૨૧ સુધી સુરતની તમામ કાપડ માર્કેટ સંપૂર્ણ બંધ રહેશે..
ความคิดเห็น