top of page

કલર ટેક્સ ઈંગ્લીશ સ્કુલમાં "વિશ્વ હિન્દી દિવસ" મનાવાયો..

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • Sep 14, 2021
  • 1 min read



સચિન : દર વર્ષ ની ૧૪ તારીખે "વિશ્વ હિન્દી દિવસ" વિશ્વમાં મનાવાય છે જે અનુસાર આજે કલર ટેક્સ ઈંગ્લીશ મીડિયમ સ્કુલમાં હર્ષ ઉલ્હાસ થી શાળાના પ્રિન્સીપાલ વિશ્વનાથ બારિકના માર્ગદર્શનમાં ઉજવાયો આ શુભ પ્રસંગે સચિન કેળવણી મંડળના નરેન્દ્ર વૈદ, ખજાનચી, પૂર્વ પ્રમુખ સચિનવાળા પરવેઝ બાવાજી ,કેમ્પસ ડાયરેક્ટર કમલેશ પંડ્યા, જ્યારે શિક્ષકોમાં હરેન્દ્ર રાઠોડ તથા અન્ય સાહિત્યિક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં અને કલર ટેકસ ઈંગ્લીશ સ્કૂલના બાળકો દ્વારા વિશ્વ હિન્દી દિવસ પર પ્રસ્તુત થયેલ હિન્દી સાહિત્યને વધાવી હતી, આ સાથે અનેક અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજવામાં આવ્યા હતાં. સમગ્ર કાર્યક્રમ શાળાની સાંસ્કૃતિક સમિતિ નાં ટિચરો દ્વારા તૈયાર કરી, પ્રસ્તુત કરવામાં આવ્યા હતાં. જેમાં સહુ શાળા પરિવાર શિક્ષકગણ કલેરિકલ સ્ટાફ અને વિદ્યાર્થીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો, એવું સંસ્થાના ટીચર સુલભા રાજપૂતે જણાવ્યું.....

 
 
 

Comments


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page