top of page

કર્મઠ અને યુવા સંદીપ દેસાઈનું. સફળતાનું એક વર્ષ પૂર્ણ..... અભિનંદન.....

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • Nov 9, 2021
  • 1 min read

આજે 9/11/2021 આજ ના શુભ દિન લાભપાંચમ, આપ યશસ્વી કર્મઠ યુવા એવા સુરતજિલ્લા પ્રમુખ શ્રી સંદીપભાઇ દેસાઈ નું સફળ નેતૃત્વ વાળા સુકાન નું એક વર્ષ યશાવી રીતે પૂર્ણ થઇ બીજા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યું છે. આપ સહુના લોકપ્રિય નેતા રહ્યા છો. આપ

સુરત જિલ્લા ના દરેકે દરેક કાર્યકર્તાઓમાં સફળતા નો અલગ જીતનો માર્ગદર્શક બની જાદુ પાથરી તેમાં પ્રાણ ફૂકનાર અને ભાજપ ને હંમેશા જીત અપાવનારાં યોદ્ધા અને આપ નાના માં નાના કાર્યકર્તઓ સુઘી પોહચી કાર્યકર્તાઓનું મનોબળ વધારનાર પ્રમુખ સેનાપતિ એવા જિલ્લા સંગઠન પ્રમુખશ્રી સંદીપભાઈ દેસાઇજી આપનું આ સફળતાનું પ્રથમ વર્ષ પછી ની યાત્રા વધું ને વધું સુખદ, સફળ અને યશસ્વી બને તેવી પ્રજા પંખ અખબાર પરિવાર દ્વારા ખૂબ ખૂબ શુભેચ્છાઓ 💐

 
 
 

Comments


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page