top of page

કનકપુર પોલીસ ચોકી ખાતે વૃક્ષારોપણ

Writer: Praja Pankh
Praja Pankh
Oct 5, 2021
1 min read

સચીન પ્રજાપંખ : ગત વર્ષોમાં સ્થાનિક માંગ દ્વારા સચિન પોલીસ સ્ટેશન સાથે એક પોલીસ ચોકી ની માંગ ઊઠી હતી અને તાત્કાલિક યુદ્ધ નાં ધોરણે આ કનકપુર પોલીસ ચોકીનું ખાતમુહૂર્ત માજી સુરત પોલીસ કમિશનર શ્રી અસ્થાના હસ્તે કરાયું જ્યારે જ્યારે ઉદઘાટન માજી સુરત કમિશનર શ્રી સતીશ શર્માજી નાં કર કમળો દ્વારા થયું હતું જેમાં આજે કનકપુર પોલીસ ચોકી સ્ટાફ પરિવાર દ્વારા વૃક્ષા રોપણ નો કાર્યક્રમ હાથ ધરાયો હતો જેમાં પી એસ આઈ એસ.સી.સંગાડા તથા પી એસ આઇ. એચ.જે.મચ્છર તેમજ જયેશ ગામીત, કલ્પેશ પાટીલ અને દશરથ રજીયા તથા હોમગાર્ડ માં પ્રકાશ મોર્યા તથા એન સી સી નાં જવાનો ઉપસ્થિત રહ્યા હતાં...

 
 
 

Comments


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page